Home »Lifestyle »Health» 10 Best High-Protein Foods To Eat

બોડી માટે ખૂબ જ જરૂરી છે પ્રોટીન, આ 10માંથી કોઈ 1 સામાન્ય ફૂડ ખાવાથી મળશે

Health Desk, Ahmedabad | Oct 15, 2016, 12:57 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફિશને પ્રોટીનનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. 100 ગ્રામ ફિશમાં 22 ગ્રામ પ્રોટીન હોય છે. પણ માત્ર ફિશ જ નહીં પણ કેટલાક એવા પણ ફૂડ્સ છે જેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. પ્રોટીન રિચ ડાયટ લેવાથી મેટાબોલિઝ્મ ઈમ્પ્રૂવ થાય છે, વજન કંટ્રોલમાં રહે છે, મસલ્સ અને હાડકાં મજબૂત થાય છે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે, ઘા જલ્દી ઠીક થવામાં મદદ મળે છે. જેથી આજે અમે તમને 10 એવા  ફૂડ્સ વિશે જણાવીશું જેમાંથી સારી માત્રામાં પ્રોટીન મળી રહે છે.
 
યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગની સ્ટડી મુજબ1દિવસમાં આપણને કેટલું પ્રોટીન જોઈએ?
 
સ્વસ્થ સ્ત્રીને 1 દિવસમાં 46 ગ્રામ
 
સ્વસ્થ પુરૂષને 1 દિવસમાં 56 ગ્રામ
 
આગળ વાંચો કયા ફૂડ્સમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 best High-Protein Foods to Eat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended