Home »Lifestyle »Health» 10 Amazing Ginger Juice Combination Benefits For Improving Health

2 ચમચી આદુના રસમાં આ 10 વસ્તુઓ મિક્ષ કરી કરો પ્રયોગ, જુઓ પછી અસર

Health Desk, Ahmedabad | Sep 06, 2016, 14:50 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સદીઓથી આદુનો ઉપયોગ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને દવાઓમાં કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી પણ માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો અથવા તો દવાઓ વિના ઈલાજ કરી શકો છો. તેમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે અને ઝડપથી અસર કરે છે. સાથે જ આદુના રસમાં મધ અને અન્ય કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને પ્રયોગ કરવાથી શ્વસન, યૂરિન, સોજા, બોડી પેઈન, કફ વગેરે જેવી તકલીફોમાં ફાયદો થાય છે. તો તમે પણ નોંધી લેજો આ આદુના રસના આ 10 પ્રયોગ.
 
આગળ વાંચો આદુના રસ સાથે અન્ય કઈ9વસ્તુઓ મિક્ષ કરીને રોગોમાં તેનો પ્રયોગ કરી શકાય છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Amazing ginger Juice Combination benefits for Improving Health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext