Home »Lifestyle »Health» 10 Best Foods For 6-Pack Abs And Strong Muscles.

મસલ્સને મજબૂત રાખવા ને એબ્સ બનાવવા, રોજ ખાઓ આ 10માંથી કોઈ 1 ફૂડ

Health Desk, Ahmedabad | Oct 04, 2016, 15:48 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ લોકોમાં એબ્સ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. જેના માટે લોકો કલાકો જીમમાં પરસેવો પણ પાડે છે. પણ જો તમે એબ્સ બનાવવા માગતા હોવ તો તમારી રોજની ડાયટમાં કેટલાક ફૂડ્સ અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી તમને જલ્દી સારું રિઝલ્ટ મળશે. સાથે જ આ ફૂડ્સ નિયમિત ખાવાથી મસલ્સ મજબૂત બને છે. એબ્સ બનાવવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એવા ફૂડ્સ જેમાં પ્રોટીન વધારે હોય અને જે ટમીનું ફેટ ઓછું કરે. જેથી આજે અમે તમને એબ્સ અને હેલ્ધી મસલ્સ માટે 10 ખાસ ફૂડ્સ વિશે જણાવીશું.
 
આગળ વાંચો એબ્સ અને મસલ્સને સ્ટ્રોન્ગ બનાવવા અન્ય કયા ફૂડ્સ રોજ ખાવા જરૂરી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Best Foods for 6-Pack Abs and strong muscles.
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext