Home »Lifestyle »Health» 10 Proven Health Benefits Of Summer Special Food

ઉનાળામાં થતી અનેક બીમારીઓથી બચાવે છે આ 10 ફૂડ, જાણો અન્ય ફાયદા!

divyabhaskar.com | Apr 21, 2017, 18:39 PM IST

 
હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉનાળાની સીઝનમાં મેટાબોલિઝમ વધુ તેજ થઈ જાય છે. આ સીઝનમાં વજન ઉતારવું ખૂબ સરળ હોય છે. માત્ર પોતાની ડાયટમાં થોડો ફેરફાર કરીને વજન ઓછું કરી શકાય છે. આદિત્ય બિડલા હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ડો. નેહા શિરકે આ સીઝનમાં એવા જ ફૂડ ખાવાની સલાહ આપે છે, જેનાથી ફેટ બર્નિંગની પ્રોસેસ તેજ થાય. આ સિવાય પણ આ ફૂડને ખાવાના કેટલાય ફાયદા છે. નેહા શિરકે જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ વિશે...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વજન ઓછું કરવા સિવાય તેનાથી મળતા અન્ય ફાયદા વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Proven Health Benefits Of Summer Special Food
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended