Home »Lifestyle »Health» 10 Magical Health Benefits Of Coconut Milk

2 સપ્તાહ સુધી રોજ કોકોનટ મિલ્ક પીશો તો બોડી પર થશે આ 10 અસર, જાણો

Health Desk, Ahmedabad | Aug 29, 2016, 13:29 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કોકોનટ મિલ્ક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી, ઈ, બી1, બી3, બી5, બી6, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જો તમે રેગ્યુલર 1 ગ્લાસ કોકોનટ મિલ્ક પીશો તો તેનાથી સ્કિન, ડાયાબિટીસ, એનિમિયા, હાઈ બીપી અને કેન્સર જેવા રોગોને કંટ્રોલ કરી શકાય છે. જેથી આજે અમે તમને રોજ આ ખાસ ડ્રિંક પીવાના 10 સ્વાસ્થ્ય લાભ જણાવીશું.
 
આગળ વાંચો દરરોજ કોકોનટ મિલ્ક પીવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે અને તેના અન્ય9ફાયદાઓ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 magical health Benefits Of Coconut Milk
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext