Home »Lifestyle »Health» 10 Best Benefits Kalonji Seeds And Kalonji Oil

10 ઉપાયઃ અતિકારગર છે આ કાળા દાણા, આંખો, ડાયાબિટીસ, કિડની માટે લાભકારી

Health Desk, Ahmedabad | Apr 21, 2017, 05:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કલોંજીમાં  સારી માત્રામાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. આ સિવાય આ કાળા દાણામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવી પ્રોપર્ટી પણ રહેલી છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ચમત્કારી રીતે અસર કરે છે.
 
રોજ કલોંજીના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકે છે, બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે, ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદાકારક છે, લીવરને હેલ્ધી રાખે છે, મેમરી બૂસ્ટ કરે છે, અસ્થમામાં અસરકારક છે, કેન્સરના રિસ્કને ઓછું કરે છે વગેરે જેવા અદભૂત ફાયદાઓ કલોંજી ખાઈને મેળવી શકાય છે. તો આજે જાણી લો આ ચમત્કારી દાણાના 10 ફાયદા અને ઉપયોગ રીત.
 
આગળ વાંચો કલોંજીના અન્ય9ફાયદાઓ અને ઉપયોગ રીત. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 best Benefits Kalonji Seeds and Kalonji Oil
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended