Home »Lifestyle »Health» 10 Benefits Of Fasting That Will Surprise You

સપ્તાહમાં માત્ર 1વાર ભૂખ્યા રહેવાની આદત પાડો, મળશે 10 ગજબના ફાયદા

Health Desk, Ahmedabad | Oct 02, 2016, 00:10 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને ઘણાં લોકો આ પર્વમાં ઉપવાસ રાખતાં હોય છે. કેટલાક લોકો તો નવરાત્રિના પૂરા 9 દિવસ ફાસ્ટ રાખે છે. પણ શું તમે જાણો છો કે ક્યારેક-ક્યારેક અથવા અમુક સમયાંતરે ફાસ્ટ રાખવાની આપણાં શરીરને કેવા ગજબના ફાયદા મળે છે. આપણે રોજ નોર્મલ ડાયટ લઈએ ત્યારે આપણું ડાઈજેસ્ટિવ સિસ્ટમ 24 કલાક કામ કરે છે. પણ ફાસ્ટ રાખવાથી તેને આરામ મળે છે. જેનાથી તેની કાર્યક્ષમતા સુધરે છે અને ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સથી પણ બચી શકાય છે. ઉપવાસ રાખવાથી શરીરની સાથે-સાથે બ્રેનને પણ ફાયદા થાય છે. તમે સપ્તાહમાં એકવાર અથવા મહિનામાં એકવાર ઉપાવસ રાખીને શરીરને હેલ્ધી અને સશક્ત બનાવી શકો છો.  જેથી આજે અમે તમને ફાસ્ટ રાખવાના 10 ફાયદા અને 4 સાવધાની વિશે જણાવીશું.
 
આગળ વાંચો ઉપવાસ રાખવાના અન્ય9ફાયદા અને4સાવધાનીઓ વિશે.
 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Benefits Of Fasting That Will Surprise You
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended