Home »Lifestyle »Health» Top 10 Health Benefits Of Black Pepper Tea

તમારી ચામાં 3-4 દાણા મરી પીસીને નાખો, મળશે આ 10 જબરદસ્ત ફાયદાઓ

Health Desk, Ahmedabad | Sep 29, 2016, 13:26 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કાળા મરીમાં ગુણોનો ખજાનો રહેલો છે. તેમાંથી મેગ્નીઝ, પોટેશિયમ, આયર્ન, ડાયટરી ફાયબર, વિટામિન સી, કે જેવા ન્યૂટ્રિઅન્ટ્સ સારાં પ્રમાણમાં મળી રહે છે. સ્ટડીઝ મુજબ આમાંથી મળતું પેપરીન બોડીમાં કેટલાક ખાસ ન્યૂટ્રિઅન્ટ્સની માત્રા વધારીને બોડી ફંક્શનને સુધારવામાં મદદ કરે છે. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે આ એક અસરકારક ઔષધી સમાન છે. સદીઓથી કાળા મરીનો ઉપયોગ દવાઓ અને ઔષધિઓ બનાવવામાં કરવામાં આવ્યો છે. જો તમે સરળતાથી કાળા મરીના ફાયદા મેળવવા માગતા હોવ તો રોજ સવારે ચામાં 3-4 કાળા મરીના દાણા પીસીને નાખો. તેનાથી ખૂબ જ ફાયદો મળશે.
 
આગળ વાંચો રોજ કાળા મરી નાખેલી ચા પીવાથી અન્ય કયા લાભ મળી શકે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 10 Health Benefits of Black Pepper tea
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext