Home »Lifestyle »Health» 10 Amazing Benefits Of Bottle Gourd Juice With Honey For Health

10 રૂ.થી ઓછામાં બનશે આ નેચરલ જ્યૂસ, રોજ પીવાથી મળશે 10 મોટા ફાયદા

Health Desk, Ahmedabad | Oct 06, 2016, 16:03 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દૂધી સાવ સસ્તામાં મળી રહેતી શાકભાજી છે. દૂધી આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે અને દૂધીમાં અનેક ઔષધીય ગુણો પણ છે. દૂધીને કાચી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને દૂધીનો રસ તો અનેક સમસ્યાઓમાં કારગર હોય છે. તે પેટને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે.
 
દૂધીના રસમાં સારી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ અને આયર્ન હોય છે. રોજ તેને પીવાથી બોડીને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે અને હાર્ટ અને હાઈ બીપી જેવી ઘણી બીમારીઓનો ખતરો ટળે છે. આયુર્વેદ મુજબ રોજ સવારે દૂધીના રસમાં થોડું મધ મિક્ષ કરીને પીવાથી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ અને એનર્જી મળે છે. 10 રૂપિયાથી ઓછી કિંમતની દૂધીનો રસ તમે રોજ પી શકો છો. તો આજે જાણી લો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ નાખીને પી લેશો તો કેવા સ્વાસ્થ્યવર્ધક ફાયદા મળશે.
 
આગળ વાંચો રોજ સવારે1ગ્લાસ દૂધીના રસમાં1ચમચી મધ નાખીને પીવાથી કયા ફાયદા મળશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Amazing Benefits Of Bottle Gourd Juice With Honey For Health
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended