Home »Lifestyle »Health» 10 Benefits And Uses Of Salt In Health Problems

મીઠાના 10 આશ્ચર્યકારક ફાયદા ને ઉપયોગ, જાણશો તો તમને પણ આવશે કામ

Health Desk, Ahmedabad | Sep 20, 2016, 15:44 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આહારમાં સ્વાદ અને પાચન માટે મસાલાઓ અનિવાર્ય છે અને મસાલાઓમાં પણ મીઠું તો પહેલાં સ્થાને છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું જેટલું જરૂરી હોય છે એટલું જ શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠું ફાયદાકારક હોય છે. મીઠાનું સેવન ન કરવામાં આવે તો લોહીમાં ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. પણ આ સિવાય પણ મીઠાના ઘણાં ફાયદા અને ઉપયોગ છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું. જે તમને બહુ કામ આવશે. તો ફટાફટ નોંધી લો આ ઉપાયો.
 
આગળ વાંચો મીઠાના અન્ય ચમત્કારી ઉપયોગ અને ફાયદા.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 benefits and uses of salt in health problems
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended