Home »Lifestyle »Health» 10 Bad Work Habits That Are Really Bad For Your Health

ઓફિસમાં કામ કરતાં લોકો રોજ કરે છે આ 10 ભૂલો, જે શરીરને બનાવે છે રોગિષ્ઠ

Health Desk, Ahmedabad | Oct 04, 2016, 16:51 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઓફિસના બિઝી શેડ્યૂલનને કારણે મોટાભાગના લોકોમાં મોડા લંચ કરવું, સતત બેસી રહેવું અને વધુ કોફી પીવી જેવી બાબતો કોમન છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદતોથી તમારી હેલ્થની સાથે-સાથે તમારા કામ પર પણ ખરાબ અસર પડે છે અને ધીરે-ધીરે શરીરમાં રોગો પ્રવેશતા જાય છે. પણ લોકો પાસે આ બધુ સમજવાનો અને તેનાથી બચવાનો ટાઈમ જ નથી હોતો. પણ ખરેખર આ બાબતોમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારું શરીર સચવાય અને રોગોથી બચી શકો. જેથી આજે અમે તમને ઓફિસ લાઈફથી જોડાયેલી 10  એવી ભૂલો વિશે જણાવીશું, જેનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે.
 
આગળ વાંચો અન્ય 9 એવી ભૂલો વિશે જે ઓફિસમાં કામ કરતાં લોકોએ ન જ કરવી જોઈએ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 bad work habits that are really bad for your health
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext