Home »Lifestyle »Health» 10 Awesome Yoga Poses For Men

પુરૂષોને ક્યારેય રોગિષ્ઠ નહીં થવા દે આ 10 યોગાસન, રોજ 10 મિનિટ કોઈ 1 કરો

Health Desk, Ahmedabad | Apr 21, 2017, 11:04 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વર્તમાન સમયમાં વ્‍યસ્‍તતાને કારણે પુરૂષો ખાસ વધુ બિઝી રહેવા લાગ્યા છે. જેના કારણે પુરૂષોમાં રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી દૈનિક જીવનમાં કેટલાક યોગાસન કરીને પુરૂષો ફિટ અને તંદુરસ્ત રહી શકે છે. યોગને કારણે વ્‍યક્‍તિ માત્ર તણાવભરી સ્‍થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્‍ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્‍તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્‍માને પણ શુદ્ધ કરે છે.
 
યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવો જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. જેથી યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે જણાવી રહ્યાં છે પુરૂષોની હેલ્થ માટે 10 બેસ્ટ યોગાસન વિશે. જે રોજ 10 મિનિટ કરવાથી ફિટ રહેશે પુરૂષો.
 
આગળ વાંચો પુરૂષો માટે બેસ્ટ એવા10યોગાસન વિશે,જે જીવનભર જાળવશે તંદુરસ્તી
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Awesome Yoga Poses For Men
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended