Home »Lifestyle »Health» 10 Benefits Of Eating Dry Fruit Raisins (Kismis, Munakka)

હાર્ટ, કેન્સર, લીવર સહિત 10 રોગોમાં લાભ આપશે મુનક્કા, આજથી જ રોજ ખાઓ

Health Desk, Ahmedabad | Oct 18, 2016, 11:15 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મુનક્કા દ્રાક્ષનો ડ્રાય ફોર્મ છે. મુનક્કા ખાવાના અઢળક ફાયદાઓ છે. સાથે જ ઘણાં ડિસીઝમાં તે બેસ્ટ ઔષધી પણ છે. મુનક્કામાં સારી માત્રામાં વિટામિન બી, આયર્ન, કેલ્શિયમ, બોરોન અને પોટેશિયમ હોય છે. સાથે જ તે કાર્બોહાઈડ્રેટનો સારો સોર્સ હોવાથી એનર્જી પણ આપે છે. જો તમે મીટ, આલ્કોહોલ, ઓઈલી ખોરાક અને ઓવરઈટિંગ કરતાં હોવ તો તેના સાઈડ ઈફેક્ટ્સથી બચવા બ્લેક મુનક્કા ખાવા જોઈએ. મુનક્કા ખાવાથી આંખો, દાંત, હાર્ટ, વાળ, સ્કિન હેલ્ધી રહે છે. કફ, કોલ્ડ, એસિડિટી જેવી સમસ્યાઓ માટે પણ મુનક્કા ખૂબ જ કારગર છે. આની તાસીર ગરમ હોય છે જેથી જોઈન્ટ પેઈનમાં પણ ફાયદાકારી છે. તેને દૂધમાં ઉકાળીને ખાવાથી ઘણી બીમારીઓમાં ફાયદો થાય છે. તો આજે જાણી લો રોજ મુનક્કા ખાવાથી કેવા ફાયદાઓ થાય છે.
 
આગળ વાંચો રોજ મુનક્કા ખાવાથી અન્ય કઈ બીમારીઓમાં ફાયદા થાય છે. 
  
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Benefits of Eating Dry Fruit Raisins (Kismis, Munakka)
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext