Home »Lifestyle »Health» 10 Amazing Health Benefits Of Eating Cabbage

કોબીજ છે ગુણોની ખાણ, ડાયટમાં તેને સામેલ કરવાથી મળે છે આ 10 મોટા લાભ

Health Desk, Ahmedabad | Jan 07, 2017, 15:35 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કોબીજને તમે સુપર ફૂડ પણ કહી શકો છો, કારણ કે તેમાંથી ભરપૂર માત્રામાં ડાયટરી ફાયબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મેગનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન કે, સી, બી6, ફોલેટ, થાયમિન જેવા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. રેગ્યુલર ડાયટમાં કોબીજને સામેલ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. વજન ઉતારવાથી લઈ હાડકાં અને આંખ અને દાંતની સમસ્યાઓમાં કોબીજ અત્યંત ગુણકારી છે. જો તમે રોજ કોબીજ ના ખાઈ શકતાં હોવ તો સપ્તાહમાં એકવાર તો ચોક્કસથી કોબીજ ખાવી જ જોઈએ. તો આજે અમે તમને કોબીજ ખાવાના 10 બેસ્ટ ફાયદાઓ જણાવીશું.
 
આગળ વાંચો કોબીજ ખાવાના અન્ય9 શ્રેષ્ઠ ફાયદાઓ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 amazing Health Benefits Of eating Cabbage
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext