Home »Lifestyle »Health» 10 Amazing Benefits Of Yogurt For Skin And Hair

10 પ્રયોગઃ દહીં લગાવવાથી વાળની ચમક ને સ્કિનનો ગ્લો વધશે, ઘરે કરો ઉપાય

Health Desk, Ahmedabad | Aug 26, 2016, 12:25 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દહીંને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રોજની ડાયટમાં દહીંને સામેલ કરવાથી ઘણાં રોગોથી બચી શકાય છે. પાચન સારું રહે છે. પણ શું તમે જાણો છો કે દહીં ખાવા સિવાય પણ વાળ અને સ્કિન માટે પણ દહીં ખૂબ જ લાભકારી છે. જી હાં, માત્ર ખાવા માટે જ નહીં દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને વાળ અને સ્કિન પર લગાવવાથી વાળ અને સ્કિન હેલ્ધી બને છે અને ઘણી પ્રોબ્લેમ્સ પણ દૂર થાય છે. તો આજે લો તમારા વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા કઈ રીતે દહીંનો પ્રયોગ કરવો.
 
આગળ વાંચો વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે દહીંના 10 પ્રયોગ વિશે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Amazing Benefits Of Yogurt For Skin And Hair
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext