Home »Lifestyle »Health» Amazing Benefits Of Dry Dates With Milk

આ 10 મોટી સમસ્યાઓથી બચવું હોય તો, આજથી રોજ પીવો છુહારાવાળું દૂધ

Health Desk, Ahmedabad | Sep 03, 2016, 11:23 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. ખાસ કરીને શિયાળામાં ખારેક વધુ ખાવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં જો તેને દૂધમાં નાખીને પીશો તો તેનાથી વધુ ફાયદા મળી શકે છે. આમાં વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ફાયબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, સી, કે, બી2, બી6, થાયમિન, નિયાસિન, સેલેનિયમ, ફોસ્ફરસ, કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ ખારેકવાળું દૂધ પીવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને ઈનડાઈજેશન જેવી તકલીફોમાં ફાયદો થાય છે. તેના માટે દૂધ ગરમ કરી તેમાં ખારેકના નાના ટુકડા કરી દૂધમાં બરાબર ઉકાળો. પછી તેમાં થોડી સાકર મિક્ષ કરી પીવો અને ખારેક ચાવીને ખાઓ. વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે. તો આજે જાણી લો દૂધમાં ખારેક નાખીને પીવાથી થતાં ફાયદાઓ વિશે.
 
આગળ વાંચો દૂધમાં ખારેક નાખીને પીવાથી કયા અન્ય9ફાયદા મળે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amazing Benefits Of Dry Dates with milk
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended