Home »Lifestyle »Health» 9 Months Pregnant: Know What Is Happening Inside Your Body

ગર્ભધારણથી જન્મ સુધી કેવી રીતે થાય છે બાળકનો વિકાસ, જુઓ Photosમાં

divyabhaskar.com | Apr 17, 2017, 17:36 PM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગર્ભધારણ કરવાથી લઈને 9 મહિના સુધી ગર્ભમાં બાળકનો વિકાસ કેટલાય સ્ટેપ્સમાં થાય છે. અંદાજિત 40 વીકની આ જર્નીમાં એક કોશિકાથી બાળક બનવા દરમિયાન ક્યા-ક્યા શારીરિક ફેરફાર થાય છે, તેના વિશે અમે ગાયનોકોલોજિસ્ટ ડો. મોનિકા સિંહ સાથે વાત કરી. ડો. સિંહે જણાવ્યું કે કઈ રીતે સ્પર્મ અને એગ્સ ભેગા થઈને એક બાળકનું નિર્માણ કરે છે. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
 
 
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કઈ રીતે 9મહિનામાં ગર્ભની અંદર બાળકનો વિકાસ થાય છે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9 Months Pregnant: Know What is Happening Inside Your Body
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended