Home »Lifestyle »Fashion» From Jab We Met To Movie Promos, This Is How Kareena Kapoor Rocked Kurtas

કરિનાના કૂર્તા હોય છે સિમ્પલ છતાં સ્ટાઇલિશ, 10 ડિઝાઇન તમે પણ સિવડાવો

Divyabhaskar.com | Apr 15, 2017, 14:39 PM IST

  • ડિઝાઇનર કૂર્તાઓમાં Kareena Kapoor
લાઇફસ્ટાઇલ ડેસ્કઃલગ્ન પહેલાં અને લગ્ન બાદ અત્યાર સુધી Kareena Kapoor સ્ટાઇલની કેટેગરીમાં નંબર 1 પર છે. ફિલ્મોમાં અલગ અલગ-અલગ કેરેક્ટર્સની ડિમાન્ડ પર ડ્રેસઅપ થનારી Kareena દરેક આઉટફિટને બિન્દાસ થઇને ટ્રાય કરે છે. એટલું જ નહીં, તે તેને બેસ્ટ રીતથી કૅરી પણ કરી શકે છે. જે કોઇ પણ ઇન્ડિયન યુવતી માટે પરફેક્ટ સ્ટાઇલ ઇન્સપિરેશન છે. 
સૌથી સારી વાત છે કે ફેશનના આ બદલાતા સમયમાં પણ Kareenaનો કૂર્તા માટેનો પ્રેમ એવો જ છે. Anamika Khannaના એમ્બ્રોયડેડ કૂર્તાથી લઇને Rahul Mishraના લોંગ કેપ કૂર્તા, દરેકમાં તે બેસ્ટ લાગે છે. જૂઓ, કૂર્તાની અલગ અલગ ડિઝાઇન્સ, જેને તમે ઓફિસથી લઇને કોલેજ કે ડે આઉટ ઉપર પણ પહેરી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, તેના કૂર્તાની અલગ અલગ ડિઝાઇન્સ...  
 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: From Jab We Met To Movie Promos, This Is How Kareena Kapoor Rocked Kurtas
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended