Home »Lifestyle »Fashion» Add These Stylish Anarkalis Of Dil Se Dil Tak Star Rashmi Desai To Your Wardrobe

Rashami Desaiનું અનારકલી કલેક્શન જોઇ કહેશો wow! જૂઓ ડિઝાઇન્સ!

Divyabhaskar.com | May 15, 2017, 12:13 PM IST

  • યલો આ સિઝનનો ટ્રેન્ડી કલર છે, Rashmi Desai આ યલો અનારકલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃટેલિવિઝન પર ‘Dil Se Dil Tak’ સીરિયલથી લાંબા સમય બાદ જોવા મળેલી એક્ટ્રેસ Rashmi Desai જાણીતું નામ છે. રશ્મિ એવી એક્ટ્રેસિસમાંથી છે, જેની માત્ર એક્ટિંગ જ નહીં, ફેશન સેન્સમાં પણ ઘણાં વખાણ થાય છે. તેના વોર્ડરોબમાં Reeti Arneja અને Bhumika Groverની ડિઝાઇનર અનારકલી સૌથી વધારે જોવા મળે છે. 
 
લગ્ન હોય કે કેઝ્યુઅલ આઉટિંગ, અનારકલી દરેક પ્રસંગ માટે પરફેક્ટ છે. જો તમે પણ સમર વોર્ડરોબ માટે અનારકલી ડિઝાઇન્સ શોધી રહ્યા છો તો, અહીં જૂઓ રશ્મિનું સ્ટાઇલિશ કલેક્શન. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Add These Stylish Anarkalis Of Dil Se Dil Tak Star Rashmi Desai To Your Wardrobe
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended