Home »Lifestyle »Fashion» These Trendy Saris Of TV Bahus Is A Must-Have In Your Party Wardrobe

ટીવી એક્ટ્રેસિસની 12 સાડીઓની ડિઝાઇન, પહેર્યા બાદ તમે પણ લાગશો હિરોઇન!

Divyabhaskar.com | Apr 19, 2017, 12:30 PM IST

  • ફેન્સી 2-in-1 સાડીમાં Rashmi Desai. Photo: imrashamidesai/Instagram
લાઇફસ્ટાઇલ ડેસ્કઃટેલિવિઝન એક્ટ્રેસિસનો અંદાજ ખૂબ જ સ્ટાઇલિશ હોય છે. જો તમે પણ તેઓની માફક સ્ટાઇલિશ દેખાવા ઇચ્છો છો તો તેઓની સેક્સી બ્લાઉઝ ડિઝાઇન્સ જ નહીં, તેઓની સુંદર સાડીઓને પણ તમારાં વોર્ડરોબનો હિસ્સો બનાવો. Mouni Roy, Reshmi Desai, Anita Hassanandani જેવી આ ટીવી વહૂઓ ઘણીવાર સ્ટાઇલિશ સાડીઓમાં જોવા મળે છે. 
 
Divyanka Tripathi, Kishwer Merchantt અને Kritika Kamra એમ્બ્રોયડરીવાળી બોર્ડર સાડીઓમાં જોવા મળે છે, ત્યાં Ankita Lokhande અને Nia Sharmaની મિનિમલ વર્કવાળી સાડીઓ પણ પરફેક્ટ અને ટ્રેન્ડી છે. આ વર્ષે તમે પણ સાડી વોર્ડરોબને આ લેટેસ્ટ ડિઝાઇનવાળી સાડીઓની સાથે ટ્રેન્ડી મેકઓવર આપો. લેસથી જ્યોર્જેટ સુધી, આ છે ટીવી એક્ટ્રેસિસની હોટ સાડીઓ. 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Trendy Saris Of TV Bahus Is A Must-Have In Your Party Wardrobe
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended