Home »Lifestyle »Fashion» Katrina Kaif & Sushant Singh Rajput Become The First Indian Stars To Pose For The Famous Towel Series

ટૉવેલ સીરિઝ માટે કેટરિના અને સુશાંતે આપ્યા પોઝ

Divyabhaskar.com | May 06, 2017, 11:27 AM IST

  • Katrina Kaif પ્રથમ ઇન્ડિયન સ્ટાર છે જેણે Mario Testinoની ટોવેર સીરિઝ માટે પોઝ આપ્યો છે.
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ Vogue Indiaએ તેના 10મા એનિવર્સરી સ્પેશિયલ ઇશ્યુ માટે વર્લ્ડ ફેમસ ફેશન ફોટોગ્રાફર Mario Testinoને ગેસ્ટ એડિટર તરીકે પોતાની પેનલમાં સામેલ કર્યા છે. સુંદર ફેશન અને પોટ્રેટ ફોટોગ્રાફી માટે પ્રખ્યાત Mario તેઓની ટૉવેલ સીરીઝ માટે ફેમસ છે, જેમાં તેઓ વિશ્વના સેલિબ્રિટીઝને માત્ર વ્હાઇટ ટૉવેલમાં જ શૂટ કરે છે. 
અત્યાર સુધી આ સીરીઝમાં Kendall Jenner, Christiano Ronaldo, Gigi Hadid, Naomi Campbell, Penelope Cruz, Britney Spears અને Kate Moss જેવા સેલિબ્રિટીઝે ટૉવેલમાં પોઝ આપ્યા છે. હવે આ સીરિઝમાં ભારતીય સેલિબ્રિટીઝમાં Katrina Kaif અને Sushant Singh Rajputનું નામ પણ સામેલ થયું છે. 

Marioએ જણાવ્યું કે, તેઓને આ સીરિઝ તૈયાર કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે થોડાં વર્ષો પહેલાં તેઓએ Kate Mossને માથા પર ટૉવેલ બાંધીને માત્ર બાથરોબ પહેરેલી જોઇ હતી. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, ઇન્ડિયન અને વર્લ્ડ સેલિબ્રિટીઝની ટૉવેલ સીરિઝની તસવીરો... 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Katrina Kaif & Sushant Singh Rajput become the first Indian stars to pose for the famous towel series
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended