Home »Lifestyle »Fashion» Makeup Artist David Harris Work Will Blow Your Mind Or Make You Cringe

ડરી જશો આ વ્યક્તિના શરીર પર લાગેલા ઘા જોઇને! કંઇક આવું છે સત્ય

Divyabhaskar.com | May 06, 2017, 12:02 PM IST

  • UKનો મેકઅપ આર્ટિસ્ટ David Harris. તે અન્ય આર્ટિસ્ટની માફક સુંદર નહીં, પણ અલગ લુક તૈયાર કરે છે. જેને જોઇને એક પળ માટે તમે ડરી જાવ.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃઅત્યાર સુધી તમે મેકઅપ આર્ટિસ્ટ અથવા બ્યુટી બ્લોગર્સને માત્ર સુંદર તસવીરો અને લુક પોસ્ટ કરતા જોયા હશે. પરંતુ  UKના મેકઅપ આર્ટિસ્ટ David Harrisએ સરળ મેકઅપથી કંઇક હટકે કરે છે. તેઓ મેકઅપની મદદથી એવા લુક્સ તૈયાર કરે છે, જેને જોઇને તમે કદાચ ડરી જાવ. રિયલ લાગતી આ તસવીરોને જોવા માટે ઘણી હિંમતની જરૂર પડશે. 
 
આગળની સ્લાઇઢ્સમાં જૂઓ, આ મેકઅપ આર્ટિસ્ટના આર્ટની એક ઝલક... 
 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Makeup Artist David Harris Work Will Blow Your Mind Or Make You Cringe
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended