Home »Lifestyle »Fashion» 4 Ways To Give Your Heirloom Pieces A Glam Makeover

જૂની સાડીઓ અને ઘરેણાંને આપો ગ્લેમરસ લુક, જાણો આ સ્માર્ટ ટિપ્સ

Divyabhaskar.com | Apr 16, 2017, 07:05 AM IST

  • સાડી પ્લેન છે તો તેને બ્લોક પ્રિન્ટિંગ કરાવી લો
લાઇફસ્ટાઇલ ડેસ્કઃશું તમને તમારી મમ્મી, દાદી કે નાનીની બનારસી સાડી અથવા કુંદન સેટ ખુબ જ પસંદ છે, જેને વર્ષોથી તેઓએ સંભાળીને રાખ્યો છે. હવે જ્યારે તમે લગ્ન કરશો તો તમને પણ મોકો મળશે કે તેને તમે પહેરી શકો. આ પ્રકારના વારસાગત પીસ દરેક ઘરની સંસ્કૃતિની ઓળખ ગણાય છે. આ જ કારણથી તેને દરરોજ પહેરવાનું જરા મુશ્કેલ હોય છે. જો તમને ટ્રેડિશન અને મોડર્નિટીનું મિશ્રણ પસંદ છે. તેથી અમે જણાવી રહ્યા છીએ કેટલીક ટિપ્સ, જેની મદદથી તમે આ સુંદર વારસાગત ઘરેણાં અને કપડાંને એક ટ્વિસ્ટ આપીને નવા લુકમાં પહેરી શકો છો. આ ટ્વિટ્સ સાથે તમે સગાઉના આઉટફિટ બનાવી શકો છો. 

સાડીને કરો રિપેરઃ જો તમે સાડીને જૂના અથવા કટ થઇ ગયેલા બોર્ડરના કારણે ઉપયોગ નથી કરી રહ્યા તો, તેના ઉપર નવી બોર્ડર લગાવી લો. આનાથી સાડી તદ્દન નવી જ દેખાશે. જો તમારી સાડી પ્લેન છે તો અમે સજેસ્ટ કરીશું કે તેને બ્લોક પ્રિન્ટિંગ કરાવી લો. તેનાથી તમારી સાડીને બિલકુલ નવો લુક મળશે. જો તમારી પાસે બે સાડી છે અને તેનો ઉપયોગ નથી કરી રહ્યા તો બંનેને જોડી દો અને એક નવી સાડી બનાવી દો. હાફ એન્ડ સાડી આજકાલ ખુબ જ ટ્રેન્ડમાં પણ છે.
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 Ways To Give Your Heirloom Pieces A Glam Makeover
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended