Home »Lifestyle »Fashion» Mirror Work Never Goes Out Of Fashion, Here Are A Few Mirror Work Designs For You

આ પેટર્ન તમારાં કોલેજ, પાર્ટી આઉટફિટમાં એડ કરશે ગ્લેમર, 15 ડિઝાઇન

Divyabhaskar.com | Apr 18, 2017, 12:55 PM IST

  • ફિલ્મ પ્રમોશન દરમિયાન મિરર વર્ક જેકેટમાં Alia Bhatt

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મિરર વર્કનો ટ્રેન્ડ ક્યારેય જૂનો નથી થતો. તમે તમારી આ સ્ટાઇલને વધારે ક્લાસી પણ બનાવી શકો છો.
 
મિરર વર્કને 'આભલા ભરત' પણ કહેવામાં આવે છે. તેની શરૂઆત મુઘલ કાળ દરમિયાન થઇ હતી. જો કે, મુઘલ કપડાંને બદલે સામાન્ય જનતાના કપડાંમાં તેનો વધારે ઉપયોગ થવા લાગ્યો. 
 
ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મણિપુર, બલૂચિસ્તાન અને પંજાબમાં મિરર વર્કનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયથી જોવા મળતું મિરર વર્ક આજે પણ ફેશન રેમ્પ પર જોવા મળે છે. 
 
સાડી હોય કે દુપટ્ટા, ફૂટવેર સહિત અન્ય ઘણી વસ્તુઓમાં અલગ અલગ રીતથી મિરર વર્ક તમે તમારાં વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. જો તમે મિરર વર્ક માટે કોઇ ઓપ્શનની શોધમાં હોવ તો જૂઓ 15 ડિઝાઇન્સ, જે તમને ચોક્કસથી પસંદ આવશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, મિરર વર્ક ઇન્સપિરેશનનો ખજાનો... 
 
(તસવીરો ડિઝાઇનના પ્રસ્તૃતિકરણ માટે છે. Photo Credit : pinterest.com)
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mirror work never goes out of fashion, here are a few mirror work designs for you
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended