Home »Lifestyle »Fashion» These Non-Diamond Engagement Rings Could Beat The Stunning Diamond Rings

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા યુનિક રિંગ્સની 9 ડિઝાઇન્સ

Divyabhaskar.com | May 10, 2017, 11:48 AM IST

  • ડાયમંડ રિંગને બદલે આ સ્ટોન સ્ટડ એન્ગેજમેન્ટ રિંગ કૅરી કરો
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક દુલ્હન માટે પોતાની એન્ગેજમેન્ટ રિંગ ખૂબ જ ખાસ હોય છે, તેને લવ સાઇન તરીકે પણ જોઇ શકાય છે. જો તમે પણ એન્ગેજમેન્ટ રિંગ ખરીદવા જઇ રહ્યા છો અને તમને ડાયમંડ વધારે પસંદ નથી તો નિરાશ થવાની જરૂર નથી! કારણ કે આ સિવાય પણ ઘણી એવી એન્ગેજમેન્ટ રિંગ્સ છે, જેને તમે ટ્રાય કરી શકો છો. આ રિંગ્સ સુંદર જેમસ્ટોન્સથી ગોલ્ડ અને પ્લેટિનમ બેન્ડ્સની છે. જો યુવકો પણ પાર્ટનરને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છે તો ડાયમંડ સિવાય તેઓની પાસે રિંગ્સના અનેક ઓપ્શન્સ છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ, ડિઝાઇન્સ... 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Non-Diamond Engagement Rings Could Beat The Stunning Diamond Rings
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended