Home »Lifestyle »Fashion» Get Beautiful Ethnic Look With These Trendy Dupattas

10 ટ્રેન્ડી દુપટ્ટા દરેક આઉટફિટ સાથે લાગશે પરફેક્ટ, અહીંથી કરો શોપિંગ

Divyabhaskar.com | May 07, 2017, 05:05 AM IST

  • દુપટ્ટા તમારાં એથનિક લુકને વધુ સુંદર બનાવી દે છે. Photo Credit : Pinterest
લાઇફસ્ટાઇલ ડેસ્કઃએથનિક વેરનો ચાર્મ કંઇક અલગ જ છે. વળી, વાત જ્યારે દુપટ્ટાની હોય તો આ ચાર્મ ઓર વધી જાય છે. દુપટ્ટા તમારાં સૂટને બિલકુલ અલગ લુક આપે છે. કોલેજ હોય કે ઓફિસ, દરેક પ્રસંગે તમે અલગ અલગ પ્રકારના દુપટ્ટાથી પરફેક્ટ એથનિક લુક મેળવી શકો છો. બાંધણીથી લઇને લહેરિયા, મિરર વર્ક, ગુજરાતી પ્રિન્ટ જેવા અનેક દુપટ્ટા માર્કેટમાં અવેલેબલ છે. જો કે, તમારે આ દુપટ્ટાની કિંમતને લઇને ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ દુપટ્ટા 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે. હવે તમે પણ એથનિક લુકને દુપટ્ટાથી બનાવો વધુ ખાસ અને બની જાવ સ્ટાઇલિશ! 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Get Beautiful Ethnic Look With These Trendy Dupattas
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended