Home »Lifestyle »Fashion» These 10 Kinds Of Saris Will Add Variety To Every Bride-To-Be Trousseau

દુલ્હન પાસે હોવી જોઇએ આ 10 સાડીઓ!

Divyabhaskar.com | May 09, 2017, 12:07 PM IST

  • બ્રાઇડલ વોર્ડરોબમાં આ સાડીઓના કલેક્શનથી લુકમાં લાવો વેરાઇટી
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃલગ્ન માટે તમારે નવો વોર્ડરોબ સેટ કરવાનો છે જેમાં સ્ટાઇલની સાથે ફ્રેશનેસ પણ દેખાય, તો આ માટે જરૂરી છે કે, તમને લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ્સ વિશે થોડું ઘણું નોલેજ હોય. લગ્નના થોડાં સમય સુધી દુલ્હનને મોટાંભાગે સાડીઓ જ પહેરવાની હોય છે તેમાં વેરાઇટી હોવી જોઇએ. એક જ પેટર્નની સાડીઓ લુકને બોરિંગ બનાવે છે. 
 
જો તમે તમારાં લુકને બોરિંગ નથી બનાવવા ઇચ્છતા તો તમારાં કલેક્શન્સમાં કેટલીક ખાસ પ્રકારની સાડીઓ સામેલ કરો. જે લુકમાં વેરાઇટી લાવવાની સાથે જ તમારી સ્ટાઇલને પણ મેઇન્ટેઇન રાખશે. આ સાડીઓને તમે લગ્ન બાદ યોજાતી પાર્ટીઝ, ફેસ્ટિવ અને અન્ય પ્રકારના ફંક્શન્સમાં પહેરી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, આ કલેક્શન્સ... 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 10 kinds of saris will add variety to every bride-to-be trousseau
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended