Home »Lifestyle »Fashion» Unique Mehandi Designs For Legs

પગની મહેંદીની 20 સ્ટાઇલિશ અને યુનિક ડિઝાઇન્સ, કરી લો Save

Divyabhaskar.com | Apr 10, 2017, 14:56 PM IST


લાઇફસ્ટાઇલ ડેસ્કઃમહેંદી સેરેમનીમાં દુલ્હનના હાથની મહેંદી ઉપર જ તેનું ધ્યાન હોય છે. ખાસ કરીને આ ડિઝાઇન યુનિક હોય અને રંગ પણ ઘટ્ટ આવે.

મોટાંભાગની યુવતીઓ પગની મહેંદી તરફ ઓછું ધ્યાન આપે છે. કદાચ એટલા જ માટે અન્ય ફંક્શનમાં જ્યારે પગની મહેંદી દેખાઇ જાય, તો દુલ્હન તેને છૂપાવતી રહે છે. આ ઝંઝટમાંથી બચવા માટે તમારું કામ સરળ કરવા માટે Divyabhaskar.com જણાવી રહ્યું છે પગ માટે કેટલીક યુનિક ડિઝાઇન્સ જેને જોઇને તમે ફોનમાં save કરી શકો છો અને તમારાં પોતાના લગ્ન કે મિત્રના લગ્નમાં આ ડિઝાઇન આઇડિયાઝ શૅર પણ કરી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, પગની મહેંદીની 20 અલગ અલગ અને સુંદર ડિઝાઇન્સની એક ઝલક... 
 
 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: unique mehandi designs for legs
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended