Home »Lifestyle »Fashion» These Beautiful Henna Tattoos Are Perfect Style For College

કોલેજ સ્ટાઇલ: પર્મેનન્ટ ટેટૂ પસંદ નથી? તો કરાવો અલગ અલગ હિના ટેટૂઝ

Divyabhaskar.com | Apr 20, 2017, 12:21 PM IST

  • અલગ અલગ ડિઝાઇન્સની સાથે કોલેજમાં તમારો સ્વેગ દર્શાવી શકો છો
લાઇફસ્ટાઇલ ડેસ્કઃતમને ટેટૂ બનાવવાનો શોખ છે, પણ દર્દ અને ઇન્ફેક્શનના કારણે તમે દર વખતે તેને બનાવવાનો આઇડિયા ડ્રોપ કરી દો છો? કોલેજમાં કપડાં, એક્સેસરીઝ અને ફૂટવેર્સ સિવાય હવે ટેટૂ પણ નવા ફેશન ટ્રેન્ડ તરીકે આવી રહ્યા છે. ગર્લ્સથી લઇને બોય્ઝ બંનેમાં તેનો ક્રેઝ જોવા મળે છે. 
 
જો તમે પણ દર્દ વગર ટેટૂ તૈયાર કરાવવા ઇચ્છો છો તો હિના ટેટૂ ટ્રાય કરો. જેને તમે તમારી પસંદથી બનાવી શકો છો અને તેની સૌથી સારી વાત એ છે કે તે વધારે દિવસ સુધી ટકતી નથી. તેથી તમે દરેક વખતે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ડિઝાઇન્સની સાથે કોલેજમાં તમારો સ્વેગ દર્શાવી શકો છો. 

બેક પર ટેટૂ 
કોલેજમાં બેકલેસ નથી પહેરી શકતા, તેથી અહીં હિના ટેટૂ બનાવવાનો કોઇ ફાયદો નથી. પણ જો તમે કોલેજની કોઇ ટ્રીપ અથવા હોલિડે પર જઇ રહ્યા છો તો, ત્યાં સેક્સી બેક પર આ ટેટૂઝને બનાવીને તમે વધુ સ્ટાઇલિશ દેખાઇ શકો છો. તેમાં ફ્લોરલથી લઇને એનિમલ અનેક પ્રકારની પેટર્નની સાથે એક્સપિરિમેન્ટ્સ કરી શકાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, અન્ય ડિઝાઇન્સ... 
 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These beautiful henna tattoos are perfect style for college
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended