Home »Lifestyle »Fashion» You Can Now Make Baabhubali As A Part Of Your Wardrobe

ફેશનમાં છવાયો 'Baahubali'નો જાદૂ, માર્કેટમાં આવી બાહુબલી સાડીઓ

Divyabhaskar.com | May 04, 2017, 17:12 PM IST

  • આ ક્રિએટિવિટીની ક્રેડિટ જાય છે તેલુગુ રાઇટર Rajani Sakuntalaને. રજનીએ જણાવ્યું કે, તે બાહુબલીની મોટી ફેન છે અને ક્રિએટિવ ફિલ્ડથી હોવાના કારણે તે સાડીની મદદથી તેને પોતાના વોર્ડરોબમાં સામેલ કરવાનો રસ્તો શોધી નાખ્યો.

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ફિલ્મ 'Baahubali 2: The Conclusion' થિયેટરમાં અત્યાર સુધી 600 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરી ચૂકી છે. આ વાતથી જ ફેન્સની ઇચ્છા અને ક્રેઝીનેસ વિશે અંદાજ લગાવી શકાય છે. માત્ર ફિલ્મ જ નહીં, ફિલ્મના આઉટફિટ્સ પણ લોકોના જીવનના હિસ્સો બની ગયા છે. 
આજકાલ ચારેતરફ 'બાહુબલી સાડી' ટ્રેન્ડમાં છે. આ ક્રિએટિવિટીની ક્રેડિટ જાય છે તેલુગુ રાઇટર Rajani Sakuntalaને. રજનીએ જણાવ્યું કે, તે બાહુબલીની મોટી ફેન છે અને ક્રિએટિવ ફિલ્ડમાંથી હોવાના કારણે તેણે સાડીની મદદથી આ ફિલ્મને પોતાના વોર્ડરોબમાં સામેલ કરવાનો રસ્તો શોધી લીધો છે. આ આઇડિયા આવતા જ તેઓએ Andhra Pradesh ના Eluruની એક પ્રિન્ટિંગ મીલને સાડી પ્રિન્ટ કરવાનો ઓર્ડર આપી દીધો.  
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, સાડી વિશેની અન્ય ડિટેલ્સ... 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You can now make baabhubali as a part of your wardrobe
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended