Home »Lifestyle »Beauty» Benefits Of Ghee For Hair

તેલ કે હેર માસ્ક નહીં, રસોડાંની 1 વસ્તુથી ઝડપથી મેળવો લાંબા અને ઘટ્ટ વાળ

Divyabhaskar.com | Apr 18, 2017, 12:17 PM IST

  • કિચનમાં મોજૂદ ઘીથી સ્વાસ્થ્યની સાથે વાળની સુંદરતા પણ જાળવો
લાઇફસ્ટાઇલ ડેસ્કઃપોલ્યુશન, ધૂળ અને ગંદકી આ કારણોથી તમારાં વાળને ઘણું સહન કરવું પડે છે. તેથી મજબૂત અને લાંબા વાળ તમારાં માટે સપનું બનીને રહી ગયા છે.
તેની સાથે જ ડેન્ડ્રફ, ખરતાં વાલ અને ડ્રાય હેર જેવી અનેક પરેશાનીઓ પણ થાય છે. એવામાં વાળને ડેમેજથી બચાવવા માટે તમે કોઇ અસરદાર રીતની શોધમાં રહેતા જ હશો. વળી, તમે ઘણાં ઘરેલૂ નુસખાઓ પણ અજમાવ્યા હશે. હેર માસ્ક હોય કે કોઇ તેલ તમે આ બધાની મદદ લીધી હશે. પરંતુ હવે તમારે આટલા બધા ઘરેલૂ નુસખાઓ અજમાવવાની જરૂર નથી. આ માટે બસ એક ચમચી ઘી જ પુરતું છે. 
 
બસ, કિચનમાં મોજૂદ ઘીથી તમારાં સ્વાસ્થ્યની સાથે વાળની સુંદરતા પણ જાળવો. ઘીના ઉપયોગથી તમે વાળની અનેક પરેશાનીઓને આસાનીથી દૂર કરી શકો છો.
 
આગળની સ્લાઇડ્સ પર જાણો, કેવી રીતે ઘીનો કરશો સ્વસ્થ અને લાંબા વાળ મેળવવા માટે ઉપયોગ... 
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તૃતિકરણ માટે કરવામાં આવ્યો છે
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Benefits Of Ghee For Hair
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended