Home »Lifestyle »Beauty» The Rule Of Combing Every Girl Needs To Care

લાખ પ્રયત્નો છતાં નહીં દૂર થાય ખરતાં વાળની સમસ્યા

Divyabhaskar.com | May 15, 2017, 12:07 PM IST

  • કોમ્બિંગ હોર્મેન ગ્લેન્ડને પણ એક્ટિવ કરે છે, જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે અને તેમાં ચમક પણ લાવે છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ વાળની કૅર કરવામાં સૌથી મહત્વની ચીજ છે - જે મોટાંભાગની સ્ત્રીઓ મિસ કરી દે છે, તે છે કોમ્બિંગ! જી હાં, તમારાં વાળની ચમક અને તેની હેલ્થ વાળમાં કેવી રીતે કાંસકો ફેરવો છો તેની રીત ઉપર પણ નિર્ભ કરે છે. 
 
કોમ્બિંગ તમારાં વાળની જડમાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે. જેથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે, વળી તે માથાના નેચરલ ઓઇલને બેલેન્સ કરે છે. તે હોર્મોન્સ ગ્લેન્ડને પણ એક્ટિવ કરે છે, જે વાળને વધારવામાં મદદ કરે છે અને તેમાં ચમક પણ લાવે છે. વાળના કોમ્બિંગ સાથે જોડાયેલી ખાસ વાતો, જેની કદાચ તમે અત્યાર સુધી અવગણના કરી હશે. 

1. ફૉલો કરો કોમ્બિંગની આ ખાસ રીત (કોમ્બ સાઇકલ): વાળ ઓળવાથી તેમાં જામેલી ધૂળ, કેમિકલ જેવી ગંદકીઓ નિકળી જાય છે. તેનાથી તમારાં હેર રૂટ પણ સાફ થાય છે અને સ્કાલ્પને યોગ્ય રીતે ઓક્સિજન મળે છે. રિસર્ચ અનુસાર, નેચરલ શાઇન માટે વાળમાં દરરોજ કમસે કમ 100 વાર કાંસકો ફેરવવો જોઇએ. પરંતુ વધારે વખત વાળ ઓળવાથી વાળમાં નેચરલ હેરનું સીક્રિશન (સીબમ) વધી જાય છે અને તેનાથી વાળ ઓઇલી બની જાય છે. આનાથી બચવા માટે કોમ્બિંગની ખાસ રીત ટ્રાય કરો. 
 
કઇ છે આ ખાસ રીત, જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Rule Of Combing Every Girl Needs To Care
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended