Home »Lifestyle »Beauty» Reasons And Remedies Of Dark Underarm

અંડરઆર્મની કાળી સ્કિનથી મેળવો છૂટકારો

Divyabhaskar.com | May 05, 2017, 12:02 PM IST

  • તમારી કેટલીક આદતો આ પરેશાનીનું કારણ છે જેને બદલીને તમે રાહત મેળવી શકો છો
લાઇફસ્ટાઇલ ડેસ્કઃવાતાવરણમાં હળવી ગરમીની સાથે શિયાળાએ અલવિદા કહેવાની તૈયારીઓ કરી લીધી છે. મોટાં મોટાં સ્વેટર્સ અને જેકેટ્સ તમે કબાટમાં બંધ કરી દીધા હશે અને ઉનાળામાં કપડાં બહાર નિકળી ગયા છે. ઉનાળામાં સ્લિવલેસ ટોપ હોય કે ડ્રેસ આનાથી વધારે કમ્ફર્ટેબલ આઉટફિટ કદાચ જ કોઇ હશે. પરંતુ ઘણીવાર તમે ઇચ્છા હોવા છતાં અમુક આઉટફિટ્સ નથી પહેરી શકતા. જેનું એક કારણ છે ડાર્ક અંડરઆર્મ. 
 
ડાર્ક અંડરઆર્મની પરેશાનીના અનેક કારણો હોય છે અને એવું બિલકુલ ના વિચારો કે આવી પરેશાની માત્ર ગોરી સ્કિનની યુવતીઓને નથી થતી. ડાર્ક અંડરઆર્મના સ્કિન કલરથી કંઇ લેવાદેવા નથી. આની પાછળ તમારી કેટલીક આદતો છે જેના કારણે આ પરેશાની થાય છે. તમારે બસ કેટલીક આદતોને બદલો અને તેના બદલે યોગ્ય રૂટિન અપનાવો. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે છૂટકારો મેળવશો ડાર્ક અંડરઆર્મની પરેશાનીથી... 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reasons And Remedies Of Dark Underarm
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended