Home »Lifestyle »Beauty» Night Skin Care Routine You Need To Know About

એક રૂપિયાના ખર્ચ વગર મેળવો સોફ્ટ સ્કિન, સૂતા પહેલાં અજમાવો આ ટિપ્સ

Divyabhaskar.com | Apr 12, 2017, 00:05 AM IST

  • કોઇ પણ જાતના ખર્ચ અને મહેતન વગર સોફ્ટ સ્કિન કેવી રીતે મેળવશો?

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ રાત્રે જ્યારે આપણે સૂઇએ છીએ, ત્યારે દિવસ દરમિયાન થયેલા બોડી ડેમેજ રિપેર થાય છે અને નવા સેલ્સ બને છે. આ માટે એક નાઇટ કૅર રૂટિન ફૉલો કરવું જરૂરી છે.
 
આ સિવાય રાત્રિના સમયે કોઇ પણ પ્રોડક્ટ સ્કિન પર અસરદાર રીતે કામ કરે છે. તેથી જ સુંદર સ્કિન માટે રાત્રે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તેમાંથી એક છે લોશન. ભલે તમે દિવસ દરમિયાન ગમે તેટલાં બોડી લોશનનો ઉપયોગ કરી લો, પરંતુ સોફ્ટ અને સ્મૂધ સ્કિન માટે નાઇટ લોશનનો ઉપયોગ ચોક્કસથી કરો. 
 
જો તમને લાગે છે કે, આ માટે વધારે મહેતન કરવી પડશે અથવા તમારો ખર્ચ વધી જશે, તો પરેશાન ના થાવ! આ માટે તમારે વધારે મહેતનની જરૂર નહીં પડે, ના તો વધારે ખર્ચ થશે. બસ થોડી મિનિટ કાઢીને 5 નેચરલ લોશનમાંથી 1 વસ્તુનો ઉપયોગ કરો અને સવારે ઉઠો બેબી સોફ્ટ સ્કિનની સાથે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, આ સરળ નુસખાઓ વિશે... 
 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Night Skin Care Routine You Need To Know About
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended