Home »Lifestyle »Beauty» Amazing Benefits Of Honey For Hair

વાળમાં એક ચમચી મધ કરશે કમાલ, 5 રીત

Divyabhaskar.com | May 08, 2017, 12:36 PM IST

  • મધમાં મોજૂદ વિટામિન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃતમારાં કિચન અથવા ફ્રીજમાં મધની બોટલ ચોક્કસથી હશે. ગ્રીન ટીની સાથે હોય કે લીંબુ-પાણીની સાથે, તેનો તમે ઘણો ઉપયોગ કર્યો હશે. એટલું જ નહીં, આ એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે અને તમારી સ્કિન માટે ફાયદાકારક ગણાય છે. પરંતુ શું તમે ક્યારેય મધનો ઉપયોગ વાળ ધોવા માટે કર્યો છે? જો તમે વાળને સુંદર, મજબૂત, સિલ્કી અને શાઇની બનાવવા ઇચ્છો છો તો વાળમાં મધનો ઉપયોગ કરો. તેમાં મોજૂદ વિટામિન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે પણ જાણો વાળને કેવી રીતે બનાવશો મધની મદદથી સુંદર અને અન્ય પરેશાનીઓથી કેવી રીતે મેળવશો રાહત. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amazing Benefits Of Honey For Hair
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended