Home »Lifestyle »Beauty» How To Make Hair Black Naturally Without Dye

સફેદ વાળ બનશે ઝડપથી કાળા અને લાંબા, અજમાવી જૂઓ આ નુસખા

Divyabhaskar.com | Apr 11, 2017, 00:05 AM IST

  • તમારાં વાળ કાળા હશે તો તમારી પર્સનાલિટીમાં એક અલગ જ ચાર્મ આવશે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃતમે ગમે તેટલા હેર કલર કરાવી લો, પણ જે વાત કાળા વાળમાં છે તે ક્યાંય નથી. જો તમારાં વાળ કાળા હશે તો તમારી પર્સનાલિટીમાં એક અલગ જ ચાર્મ જોવા મળે છે.
આજકાલ શેમ્પુ હોય કે અન્ય હેર પ્રોડક્ટ્સમાં મોજૂદ કેમિકલ્સ તમારાં વાળના નેચરલ કલરને ખતમ કરી દે છે. એવામાં તમારાં કાળા વાળ ખરાબ થઇ જાય છે. આ સિવાય પોલ્યૂશન અને લાઇફસ્ટાઇલ પણ તમારાં વાળની સુંદરતાને ઘટાડવામાં ભાગ ભજવે છે. 
 
જો તમારાં વાળ પણ કેમિકલ પ્રોસેસના કારણે ઉંમર પહેલાં જ સફેદ થઇ ગયા હોય અથવા ધીરે ધીરે વાળ પોતાનો નેચરલ રંગ ગુમાવી રહ્યા હોય તો આ પરેશાનીથી બચવા માટે તમે કેટલાંક ઘરેલૂ નુસખાઓ અજમાવી શકો છો. આનાથી તમારાં સફેદ વાળની સમસ્યા તો દૂર થશે જ, સાથે તમારાં વાળ બનશે નેચરલી કાળા. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How To Make Hair Black Naturally Without Dye
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended