Home »Lifestyle »Beauty» Get A Parlour Like Glow At Home

ઘરે બેઠાં આસાનીથી કરો ક્લિન-અપ

Divyabhaskar.com | May 15, 2017, 11:57 AM IST

  • પાર્લર જઇને પૈસા ખર્ચ શા માટે કરવા? ઘરે બેઠાં આસાનીથી કરો ક્લિન-અપ અને મેળવો બેદાગ ત્વચા

લાઇફસ્ટાઇલ ડેસ્કઃઆખો દિવસ તમે ઘરમાં રહો કે બહાર... થાક અને પોલ્યુશન આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે સમય-સમય પર તમારી ત્વચાની ઉંડાણથી સફાઇ કરવા અથવા કરાવવાની જરૂર પડે છે.  આ માટે કદાચ તમે દર મહિને પાર્લર જઇને ક્લિન-અપ કરાવતા હશો. તેની મદદથી તમારાં ચહેરામાં મોજૂદ દરેક પ્રકારની ગંદકી નિકળી જાય છે. પાર્લર જઇને તેને કરાવવાનું ભલે ફાયદાકારક હોય, પણ તેની પાછળ ખર્ચો પણ વધારે થાય છે. જો તમે પણ પૈસા ખર્ચ કર્યા વગર તેના ફાયદાઓ મેળવવા ઇચ્છો છો, તો બસ કેટલાંક સરળ સ્ટેપ્સમાં તેને ઘરે જ કરો અને મેળવો લાજવાબ સુંદરતા. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...  
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Get A Parlour Like Glow At Home
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended