Home »Lifestyle »Beauty» Reasons And Precautions For Hair Fall

#ExpertSays: ખરતાં વાળની પરેશાનીથી મેળવો કાયમી છૂટકારો

Divyabhaskar.com | May 16, 2017, 00:05 AM IST

  • ખરતાં વાળની પરેશાની ખૂબ જ સામાન્ય થઇ ગઇ છે, જો સમય રહેતા તેનાથી બચવાનો ઉપાય નહીં કરો, તો આગળ જઇને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમે પણ ખરતાં વાળની સમસ્યાથી પીડાવ છો, તો અહીં જાણો Dr. Paul’s Advanced Hair and Skin Solutionના મેનેજિંગ ડાયરેક્ટર Dr. Abhijit Paul પાસેથી તેની પાછળના કારણો અને બચવાની રીતો વિશે. 

સવાલઃ કેમ થાય છે ખરતાં વાળની પરેશાની? 
- ખરતાં વાળની પરેશાની અનેક કારણોથી થાય છે. તેમાં સૌથી કોમન છે વાળનું મિનિઅચરાઇઝેશન જેમાં વાળ પાતળા અને કમજોર થઇ જાય છે. મિનિઅચરાઇઝેશ મૂળના DHT (dihydrotestosterone)ના કારણે થાય છે. તે વાળને કમજોર બનાવે છે અને સાથે જ તેનાથી ગ્રોથમાં પણ ઘટાડો થાય છે. આ સિવાય હોર્મોન્સ, જેનેટિક સ્ટ્રેસ, વાળને વધારે ટાઇટ બાંધવા, યોગ્ય ડાયેટની ઉણપ અને હેર પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ એવા અનેક કારણો પણ હોય છે. 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reasons and precautions for hair fall
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended