Home »Lifestyle »Beauty» Try These Coconut Oil Mask For Gorgeous Hair

નારિયેળ તેલમાંથી બનતા માસ્ક વાળ બનાવશે લાંબા

Divyabhaskar.com | May 06, 2017, 12:01 PM IST

  • નારિયેળ તેલથી બનતા હેર માસ્ક વાળને સુંદર અને મજબૂત બનાવશે

લાઇફસ્ટાઇલ ડેસ્કઃનારિયેળ તેલ વાળ અને સ્કિન માટે કેટલું ફાયદાકારક છે તેના વિશે તો તમે ચોક્કસથી જાણતા હશો. પરંતુ તેનાથી બનતા હેરમાસ્ક અને તેના ફાયદા વિશે કદાચ જ તમને ખ્યાલ હશે. આ હેર માસ્ક તમને મજબૂત અને સુંદર વાળ આપશે, ઉપરાંત ડેન્ડ્રફ અને ડ્રાય હેર જેવા અનેક હેર પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરશે. બસ તેને બનાવવાની રીત અલગ છે. 
આગળની સ્લાઇડ્સમાં જાણો, નારિયેળ તેલથી બનતા અલગ અલગ હેર માસ્ક વિશે... 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try these coconut oil mask for gorgeous hair
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended