Home »Lifestyle »Beauty» Check Out The Bollywood Celebrities Who Have Got Botox Done

45 પાર કરી ચૂકેલા સેલેબ્સના ચહેરા પર કેમ નથી દેખાતી કરચલીઓ, આ છે કારણ!

Divyabhaskar.com | Apr 10, 2017, 00:05 AM IST

  • ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત આજે પણ એટલી જ યંગ અને ચાર્મિંગ લાગે છે. તેના ચહેરા પર વધતી ઉંમરની કોઇ નિશાની નથી. રિપોર્ટ્સ અનુસાર આ એક્ટ્રેસ પોતાના યંગ લુક માટે બોટોક્સ કરાવી ચૂકી છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃગયા વર્ષે ફિલ્મમેકર કરણ જોહરે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, વધતી ઉંમરની નિશાનીઓને છૂપાવવા માટે તેઓ બોટોક્સની મદદ લઇ ચૂક્યા છે. કરણે એમ પણ જણાવ્યું હતું કે, બોલિવૂડમાં એક્ટ્રેસિસ અનેક એક્ટર્સ યંદ દેખાવા માટે આ ટ્રીટમેન્ટની મદદ લેતા રહે છે.
 
બોટોક્સ એવી કોસ્મેટિક સર્જરી ટ્રીટમેન્ટ છે જેમાં તમારી સ્કિનમાં ઇન્જેક્શનની મદદથી Botulinum toxin નાખવામાં આવે છે. તે ચહેરા પર કરચલીઓ અને બારીક રેખાઓ જેવી વધતી ઉંમરની નિશાનીઓને દૂર કરે છે. 
 
કરણે તો આ વાતનો સ્વીકાર કરી લીધો, પરંતુ બોલિવૂડમાં એવા અનેક સેલિબ્રિટીઝ છે જેઓએ આ વાતને છૂપાવીને રાખી છે. તેઓને જોઇને દર્શકોને ચોક્કસથી અંદાજ આવી જાય છે કે, તેઓએ બોટોક્સની મદદ લીધી છે. આખરે વધતી ઉંમરની સાથે તેઓના ચહેરા પર કોઇ નિશાનીઓ જ જોવા નથી મળતી. તમે પણ જૂઓ, બોલિવૂડના એવા જ ફેમસ સેલેબ્સના લુક્સ અને સમજી જાવ કે તેઓએ આ ટ્રીટમેન્ટની મદદ લીધી છે કે નહીં.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check Out The Bollywood Celebrities Who Have Got Botox Done
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended