Home »Lifestyle »Beauty» Food You Should Eat In Breakfast For Glowing Skin

ક્રિમ કે ઘરેલૂ નુસખા છોડો, બ્રેકફાસ્ટમાં 8માંથી 1 વસ્તુ ખાવાથી મળશે ગ્લોઇંગ સ્કિન

Divyabhaskar.com | Apr 21, 2017, 00:05 AM IST

  • તમારાં બ્રેકફાસ્ટની મદદથી તમે સુંદરતાને સરળતાથી વધારી શકો છો. આ માટે બ્રેકફાસ્ટમાં એવી ચીજો સામેલ કરો જે ચહેરા પર ગ્લો લાવે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃગ્લોઇંગ સ્કિન માટે તમે ક્રીમ સહિત અન્ય બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. પરંતુ તેની ઘણી સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. આ સિવાય, તમે ઘરેલૂ નુસખાઓની પણ મદદ લેતા જ હશો. આ રીતો નેચરલ, સેફ અને અસરદાર તો હોય જ છે, પરંતુ તેને કરવામાં તમને થોડો સમય લાગે છે. તો ગ્લોઇંગ સ્કિન મેળવવાની આનાથી વધારે સરળ રીત શું હોઇ શકે છે? તેનો જવાબ છે બ્રેકફાસ્ટ. જી હાં, આ માટે તમારે કોઇ એક્સ્ટ્રા મહેનત કરવાની પણ જરૂર નથી. દરરોજ તમે બ્રેકફાસ્ટ તો કરતા જ હશો, સાથે જ તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી હોતી. તે હેલ્ધી હોય છે, તો તમે પણ જાણો એ કઇ ચીજો છે, જેને તમે બ્રેકફાસ્ટમાં સામેલ કરીને સરળતાથી મેળવી શકો છો ગ્લોઇંગ સ્કિન. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Food you should eat in breakfast for glowing skin
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended