Home »Lifestyle »Beauty» How To Do Beauty Treatment At Home

ક્લીન-અપ કે હેર સ્પા, સસ્તામાં ઘરે જ કરો આ બ્યુટી ટ્રીટમેન્ટ્સ! જાણો રીત

Divyabhaskar.com | Apr 19, 2017, 00:05 AM IST

  • જો તમે પણ પાર્લર જઇને પૈસા ખર્ચ નથી કરવા ઇચ્છતા તો, ઘરે જ કરો આ ટ્રીટમેન્ટ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃદરેક યુવતી માટે એ શક્ય નથી હોતું કે તે દર મહિને પાર્લર જઇને બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરાવે. આ માટે તમારાં બિઝી શિડ્યુલમાંથી ટાઇમ કાઢીને પાર્લર જવાની સાથે ઢગલો પૈસા પણ ખર્ચ કરવા પડે છે.
 
ઘણીવાર આ જ કારણોથી તમે આ ટ્રીટમેન્ટ કરાવવાથી પીછેહઠ પણ કરતા હશો. જો કે, આજના સમયમાં પોતાને સ્ટાઇલ અને સ્માર્ટ દર્શાવવા પણ જરૂરી છે. તો એવામાં શું કરશો? જો તમે પણ પાર્લર જઇને પૈસા ખર્ચ કરવા નથી ઇચ્છતા પણ બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરાવવા ઇચ્છો છો તો, તેને ઘરે જ કરો. ફેસિયલ હોય કે પેડિક્યોર તેને તમે ઘરે જ કરી શકો છો. આનાથી તમને બિલકુલ પાર્લરની માફક જ રિઝલ્ટ મળશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, અલગ અલગ બ્યુટી ટ્રીટમેન્ટ્સ વિશે જેને તમે ઘરે સરળતાથી કરી શકો છો... 
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તૃતિકરણ માટે કરવામાં આવ્યો છે) 
 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How To Do Beauty Treatment At Home
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended