Home »Lifestyle »Beauty» Beauty Industry Controversies

આ હકીકત જાણ્યા પછી, બ્યુટી પ્રોડક્ટ્સ પરથી ઉઠી જશે તમારો વિશ્વાસ

Divyabhaskar.com | Apr 13, 2017, 00:05 AM IST

  • L'Oréal કેમ્પેઇનમાં Aishwarya Rai. આ ફોટોગ્રાફમાં તેના અત્યારના દેખાવ કરતાં Aishwarya સાવ અલગ જ દેખાય છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજના જમાનાની સ્ત્રીઓ કોન્ફિડન્ટ અને એનર્જીથી ભરપૂર દેખાવાનું પસંદ કરે છે. ઘણીવાર પોતાને સ્માર્ટ અને સુંદર દર્શાવવાની ઘેલછામાં અનેક બ્યુટી પ્રોડક્ટ્સની મદદ લેવામાં પણ તેઓ પીછેહઠ નથી કરતા. તેમાં કોઇ નવી બાબત નથી. વાસ્તવમાં લોકો એવું માને છે કે કેટલાંક કોસ્મેટિક પ્રોડક્ટ્સ અથવા એક ક્રિમની મદદથી સરળતાથી સુંદર દેખાવ મેળવી શકાય છે તો તેનો ઉપયોગ કરવામાં કોઇ વાંધો નથી. કદાચ બ્યુટી ઇન્ડસ્ટ્રી પણ લોકોના આ વિચારથી વાકેફ છે, તેથી સમયાંતરે તેઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ લૉન્ચ કરતાં જ રહે છે. પરંતુ આ પ્રોડક્ટ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય, માનસિક શાંતિને ખોરવીને અને ઢગલાબંધ પૈસા ચૂકવવા પડે તો આ મામલો ગંભીર બની શકે છે. એવામાં જરૂરી છે કે ઉપયોગ પહેલાં તેની યોગ્ય રીતે પરખ કરવામાં આવે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે, જેમાં ટેસ્ટ બાદ આવેલા પરિણામ પણ વિશ્વાસ કરીએ તો આપણને નિરાશા જ હાથ લાગે છે. જાણો, કેટલીક એવી ઘટનાઓ વિશે, જેણે બ્યુટીની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો.
 
(Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: beauty industry controversies
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended