Home »Gujarat »Power & People» Shaan Patel Founded A Business That Makes Millions At Las Vegas

પ્રોસ્ટિટ્યુટથી ધમધમતા વિસ્તારમાં થયો ઉછેર, આજે આ પટેલને બધા કરે છે સલામ

divyabhaskar.com | Nov 04, 2016, 15:44 PM IST

અમદાવાદ:આજના સમયમાં ગુજરાતી લોકોની એક અલગ જ છબી વિશ્વ સામે ઉપસી આવી છે, પછી તે ગમે તે ક્ષેત્રમાં સફળતાની વાત હોય કે પછી તનતોડ મહેનત કરી મેળવેલી સફળતાની વાત હોય. પણ ગુજરાતીઓ હંમેશા સફળતાના શિખરોને પાર કરતા રહ્યાં છે. આવો જ એક દાખલો છે ગુજરાતી શાન પટેલનો. અમેરિકાના ક્રાઈમ માટે કુખ્યાત ગણાતા વિસ્તારમાં ઉછરેલા આ ગુજરાતી છોકરાની સફળતા જોઈને ભલભલા સલામ કરે છે.

 

શાન પટેલનો અભ્યાસ એવી સ્કુલમાં થયો હતો, જેની ગણતરી અમેરિકાની સૌથી ખરાબ જિલ્લા સ્કુલમાં થતી હતી. આ સ્કુલના 40 ટકા વિદ્યાર્થીઓ અધવચ્ચે સ્કુલ છોડી દેતા હતા. જેથી એક સમયે અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીઓએ શાન પટેલને એડમીશન આપવાની પણ મનાઈ કરી દીધી હતી. પણ વિકટ પરિસ્થિતી સામે ઝૂકી સમય દોષી ગણી બેસી રહે તો તે ગુજરાતી કેમ કહેવાય? સાહસિકતા નીડરતા અને સખત મહેનતના કારણે આજે અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં એડમિશન માટે લેવાતી ટેસ્ટના ક્લાક ચલાવી શાન પટેલ 40 કરોડથી વધારેની કમાણી કરી રહ્યો છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ ગુજરાતી છોકરાની સંઘર્ષ ગાથા, કેવી રીતે ખડો કર્યો કરોડોનો બિઝનેસ...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shaan Patel founded a business that makes millions at las vegas
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext