Home »Gujarat »Power & People» See Picture Of Folk Singer Kirtidan Gadhvi House Swar

આ છે ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીનું ઘર ‘સ્વર’, અફલાતુન છે અંદરનો નજારો

divyabhaskar.com | Mar 30, 2017, 15:56 PM IST

અમદાવાદ: ફેમસ ગાયક કીર્તિદાન ગઢવી તેમના મધૂર સ્વરના લીધે ગાયકી ક્ષેત્રે આગવુ નામ ધરાવે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગાયકે પોતાના રાજકોટ સ્થિત નવા ઘરનું નામ પણ ‘સ્વર’ રાખ્યું છે. લોકગીત અને ભજન ડાયરામાં પોતાના કંઠથી શ્રોતાઓને ડોલાવી દેતા કીર્તિદાન ગઢવીએ પોતાના ઘરને પણ આગવી રીતે ડિઝાઈન કર્યું છે. જો કે ઘરમાં આધુનિક સુવિધાઓની સાથે અન્ય બાબતોનું જીણવટ ભર્યું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફેબ્રુઆરી-2016માં નવા ઘરના ગૃહપ્રવેશ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીએ સંતો-મહંતોને આર્શિવાદ માટે આમંત્રણ પાઠવ્યું હતું. કીર્તિદાન ગઢવીનું આ ઘર રાજકોટના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.


(આગળ તસવીરો સાથે વાંચો કેવું છે કીર્તિદાન ગઢવીનું ઘર ‘સ્વર’)


(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See Picture Of Folk Singer Kirtidan Gadhvi House Swar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended