Home »Gujarat »Power & People» See Picture Gujarati People Eating Thepla Fafda On Airport Or Flight

ગુજરાતીઓને થેપલા વગર ના ચાલે! પ્લેનમાં પણ મોજથી લહેજત માણતા ગુજ્જુઓ

divyabhaskar.com | May 05, 2017, 14:08 PM IST

  • થેપલા-ફાફડાને કારણે ગુજરાતીઓ દેશ-વિદેશમાં જાણીતા છે
અમદાવાદ:ફૂડ અને ગુજરાતીઓનો નાતો જ કંઈક અલગ છે. એમાંય થેપલા, ફાફડા, ગાંઠીયા અને ઢોકળાની વાત આવે એટલે તરત ગુજરાતીઓની યાદ આવે. પણ થેપલા-ફાફડા ખાતા ગુજરાતીઓ આજે વિશ્વના દરેક ખૂણે વ્યવસાય કરી પોતાનું નામ ઉજાગર કરી રહ્યાં છે. ગુજરાતીઓ પોતાના રહેણી-કરણીથી અન્ય લોકો વચ્ચે પોતાની છાપ અલગ ઉભી કરે છે.
 
વિદેશમાં વસતા કે વિદેશના પ્રવાસે જતા મોટાભાગના ગુજરાતીઓ એરપોર્ટ પર કે પ્લેનમાં થેપલા-ફાફડા ખાતા જોવા મળે છે. પ્રવાસ દરમ્યાન ફાઈવસ્ટાર હોટેલના ફૂડને અવગણી થેપલાની મજા માણી પોતે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે. divyabhaskar.com આજે એવી જ કેટલીક તસવીરો બતાવી રહ્યું છે, જેમાં ગુજરાતીઓ એરપોર્ટ પર કે પ્લેનમાં પોતાના ફેવરીટ ફૂડ થેપલા-ફાફડાની મજા માણતા જોવા મળે છે.
 
(તસવીર સૌજન્ય-ફેસબુક)
(આગળ જુઓ એરપોર્ટ અને પ્લેનમાં થેપલા-ફાફડાની મજા માણતા ગુજરાતીઓની વધુ તસવીરો)
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See Picture Gujarati People Eating Thepla Fafda on Airport Or Flight
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended