Home »Gujarat »Power & People» Know And See Picture Of Gujarat Top Businessmen Wife

આ છે ટોચના ગુજરાતી બિઝનેસમેન્સની Wives, ભાગ્યે જ આવે છે ચર્ચામાં

divyabhaskar.com | Apr 20, 2017, 18:04 PM IST

અમદાવાદ: ‘દરેક સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે’, આ વાક્ય અવારનવાર સાંભળ્યુ હશે. સફળ અને દેશ-દુનિયામાં બિઝનેસ ફેલાવી ચૂકેલા ગુજરાતી ઉદ્યોગપતિઓની પત્નીનો પણ પોતાના પતિની સફળતામાં મોટો ફાળો રહેલો છે. સફળ થયેલા મોટાભાગના બિઝનેસમેન્સની પત્નીઓ ગૃહિણી, બિઝનેસ કે સોશિયલ વર્ક તરીકેની જવાબદારી નીભાવે છે. જો કે અંબાણી-અદાણીને બાદ કરતા મોટા ભાગના ગુજરાતી ઉદ્યોગપતિઓની પત્નીઓ લાઈમલાઈટમાં ભાગ્યે જ આવે છે. divyabhaskar.com ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓની પત્નીઓ વિશે જણાવી રહ્યું છે.
 
(આગળ વાંચો ગુજરાતના અન્ય બિઝનેસમેન્સની પત્નીઓ વિશે)
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know And See Picture of Gujarat Top Businessmen Wife
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended