Home »Gujarat »Power & People» Gujarat Congress And BJP Leader Living In A Luxury Bungalow

બોખીરીયાથી લઈને રાદડીયા: જાણો કેવા બંગલોમાં રહે છે ગુજરાત ભાજપના નેતાઓ

divyabhaskar.com | Mar 19, 2017, 17:45 PM IST

અમદાવાદ:ગુજરાતના શહેર અને ગામડાંઓમાં હવે આધુનિક બિલ્ડીંગો અને વૈભવી મકાનો, બંગલો જોવા મળી રહ્યા છે. લોકોને એવું હોય છે કે ઉદ્યોગપતિના જ બંગલો આલિશાન હોય છે પરંતુ એવું નથી રાજકારણીઓના પણ વૈભવી બંગલો છે. ગુજરાત ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ પણ વૈભવી બંગલોમાં રહે છે. જેમ કે અમિત શાહનો બંગલો અમદાવાદ અને પરષોત્તમ રૂપાલાનો અમરેલીમાં આલિશાન બંગલો છે. જ્યારે કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા અનેક દિગ્ગજ નેતાઓએ બંગલોની અંદરથી અદભૂત સજાવટ કરી છે. divyabhaskar.com તમને ગુજરાત ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓના વૈભવી ઘર વિશે વાત કરી રહ્યું છે.
(આગળ વાંચો ગુજરાતના અન્ય લીડર્સ વિશે અને જુઓ બંગલાની તસવીરો)
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat congress And BJP Leader Living In A Luxury Bungalow
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended