Home »Gujarat »Power & People» Ameera Shah Turned Her Father Single Laboratory Into A Rs 3000 Crore Empire

પિતાએ એક લેબથી કરી શરૂઆત, ગુજરાતી પુત્રીએ ખડું કર્યું 3000 કરોડનું એમ્પાયર

divyabhaskar.com | Nov 01, 2016, 10:51 AM IST

અમદાવાદ:મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ નીકળી ચૂકી છે. તે જાતે પોતાની મહેનતથી જ તેના સપના પૂરા કરે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેટ્રોપોલિસ હેલ્થ કેરનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમીરા શાહ.

 

વર્ષ 1981ના વર્ષમાં મુંબઇમાં ગામદેવી વિસ્તારમાં સ્થપાયેલી પેથોલોજી શાહ લેબનો નવો અવતાર મેટ્રોપોલિસ હેલ્થ કેર છે. પિતાએ શરૂ કરેલી સિંગલ લેબને પુત્રીએ આજે 3000 કરોડના એમ્પાયરમાં તબદીલ કરી નાંખી છે. અમીરા શાહની મેટ્રોપોલિસ હેલ્થ કેરનો બિઝનેસ આજે 25થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને 4 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. મુંબઈના ગુજરાતી ડો. સુશીલ શાહની 37 વર્ષીય પુત્રીની ગણતરી આજે એશિયાની પાવર બિઝનેસ વુમનમાં થાય છે. અમીરાની હાલની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ રહેલો છે.

 

આગળની સ્લાઈડ કરી કરીને વાંચો- કેવી રીતે એક ગુજરાતી યુવતીએ ઉભો કર્યો કરોડો બિઝનેસ...

(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ameera Shah turned her father single laboratory into a Rs 3000 crore empire
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended