Home »Gujarat »Himmatnagar Jilla »Vadali» વડાલી શહેરની મધ્યમાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં

વડાલી શહેરની મધ્યમાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:20 AM IST

  • વડાલી શહેરની મધ્યમાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં,  vadali news in gujarati
ઠેર ઠેર ખાડા પડી જતા અકસ્માત સર્જાવાનો ભય

વડાલીશહેરની મધ્યેથી પસાર થતા રેપડી માતાના મંદિરથી શાકમાર્કેટ વચ્ચેના ધોરીમાર્ગ પર ઠેર ઠેર ખાડા પડી બિસ્માર બનતા તેની પરથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકી પડતા મોટો અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સત્વરે બિસ્માર માર્ગની મરામત કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.

(Himmatnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વડાલી શહેરની મધ્યમાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended